"સ્ત્રી"

"સ્ત્રી",....જીવન જીવવા માટે આ એક શબ્દ પૂરતો નથી....પણ એનો સાથ પણ એટલોજ જરૂરી છે.....ભલે પછી એ કોઈ પણ સ્વરૂપે કેમ ના હોય.... "માં,બહેન,દીકરી કે પત્ની".,, દરેક નું માન રાખવું એ આપણી નૈતિક ફરજ છે.." તેથીજ પુરાણો માં કહેવાયું છે કે જે ઘેર નારીનું પૂજન થાય છે , નારીનું સમ્માન જળવાય છે, ત્યાંતો સાક્ષાત પ્રભુ નો વાસ હોય છે.....,,🙏🏻🙏🏻           

# "શબ્દ ખેલ"

Comments

Popular Posts