" માં "

તારા માટે લખવા બેસું તો શબ્દો ખુટી જાય.,એટલેજ તો ભગવાને આ બધા શબ્દો ની કારીગરી ને એકજ અક્ષરમાં વણી લીધો છે. દુનિયાની બધી તાકાત આ એકજ શબ્દ માં રહેલી છે....આ શબ્દ સામે તો બીજા બધા શબ્દ ફિક્કા લાગે.......

*"માં"*

"# શબ્દ ખેલ #"
"# ખેલન ગંધકવાળા #"

Comments

Popular Posts